Follow us on    |   Today : 26/07/2014      04:39:54                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar
વડોદરા વર્તમાન

ઇજનેરી કોલેજોના પ્રવેશ પ્રશ્ને અસમંજસ દુર કરવા કોંગ્રેસે આપ્યું આવેદન »

COLL

મોદીજીના રાજમાં ઉચ્ચ શિક્ષણ સાવ ખાડે ગયું હોવાનું ગુણવંત શાહ સહિતના મોદીના પ્રચારકોએ પણ સ્વીકાર્યું હતું. ઇજનેરી શાખામાં પ્રવેશ આપવા…

2:31 pm / Comments Off / Read More »

મોદી રાજથી નારાજ સમૂહો કોંગી ઉમેદવાર મધુસૂદન ભણી »

madhusudan-meeting

સમગ્ર દેશ અને દુનિયામાં ગુજરાતનું વિકાસ મોડેલ શો કેસ કરતા મોદીને મળેલી અભૂતપૂર્વ સફળતાને પગલે હવે મોદીજી વડાપ્રધાન પદની અત્યંત…

10:29 pm / Comments Off / Read More »

મોદીના ડમી તરીકે સાંસદ બાળુ શુક્લા ફોર્મ ભરશે »

modi-gulab

વડોદરાની બેઠક પર જેમના સ્થાને ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની જાહેરાત થઇ અને જેમની વિરુદ્ધ ધારાસભ્યો સહીત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને…

10:00 pm / Comments Off / Read More »

વડોદરાના રાજા અને રંક મોદીના ટેકેદાર બનશે »

bjpvadodaraleaders

રામ નવમીએ રામ લલ્લાના દર્શન કરી, નક્કોરડા ઉપવાસના પારણા કર્યા બાદ ૯ મી તારીખે ભાજપના વડાપ્રધાન કર્મભૂમિ વડોદરા પધારશે અને…

9:32 pm / Comments Off / Read More »
વડોદરા વર્તમાન

વિજય વિશ્વાસ સાથે આઠમી વાર નારણ રાઠવાએ ફોર્મ ભર્યું »

naran rathwa

છોટાઉદેપુરની આદિવાસી અનામત ગણાતી લોકસભાની બેઠક પરથી આજે શનિવારે કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણ રાઠવાએ રેલી સાથે કલેક્ટર…

11:31 pm / Comments Off / Read More »

રવિવારે ‘આપ’ના ઉમેદવારની જાહેરાત-કાર્યકરો નાટકમાં વ્યસ્ત »

aap-nukkad

ગુજરાતનું સંસ્કારનગર ગણાતા વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠકો તથા ગ્રામ્ય વિસ્તારની સાવલી અને વાઘોડિયા બેઠકોને જોડી બનાવવામાં આવેલી વડોદરા લોકસભા…

11:13 pm / Comments Off / Read More »

કોંગ્રેસના સરઘસમાં ખિસ્સાકાતરુઓને ઘી-કેળા..અનેક નેતાઓ લુંટાયા »

chiragzaveri001

વડોદરા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીએ આજે શહેર સ્થિત કોંગ્રેસ કાર્યાલયથી કોંગ્રેસના નેતાઓ શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા, વડોદરા…

10:32 pm / Comments Off / Read More »

શનિવારે કોંગી ઉમેદવાર મિસ્ત્રી સાજનમાજન સાથે ફોર્મ ભરશે »

madhusudanmistry002

વડોદરા લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર મધુસુદન મિસ્ત્રી શનિવારે સાજનમાજન સાથે રેલી કાઢી પોતાનું ઉમેદવારી પત્ર ભરવા નીકળશે. આ પ્રસંગે…

10:25 pm / Comments Off / Read More »
ટોપ હેડલાઇન્સ modi-booth

વ્યસ્તતા વચ્ચે પણ મોદીએ મહત્તમ મતદાન કરાવનાર બુથ પ્રભારીઓનું કર્યું બહુમાન »

ગુજરાતના સર્વાધિક લોકપ્રિય મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદાચ ૧૬ મે પછી ગુજરાત માટે વધુ સમય નહિ ફાળવી શકે. આજના અત્યંત વ્યસ્ત શિડયુલમાંથી સમય કાઢી મોદી આજે ભાજપના હાઈટેક…

10:25 pm / Comments Off / Read More »
modi-vs-rahul-gandhi

ना युवराज ना कुमार,अबकी बार मोदी सरकार »

સોમવારે મતદાનના અત્યંત મહત્વના આઠમાં તબક્કાના પડઘમ શાંત થઇ જશે. પરંતુ એ પહેલા કોંગ્રેસના યુવરાજ-શાહજાદા એવા રાહુલ ગાંધીના ગઢના કાંગરા ખેરવવા ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેઠી પહોંચશે અને જંગી જાહેરસભામાં…

9:07 pm / Comments Off / Read More »
મધ્ય ગુજરાત

કરોડો રૂપિયા નર્મદામાં વહી ગયા »

narmadabridge-30

ત્રણ ત્રણ વર્ષના વિલંબ બાદ ૬૦ કરોડના ખર્ચે મજબુત બનાવાયેલા ભરૂચ ખાતેના નર્મદા બ્રિજના કાંગરા ફરી ખરવા માંડતા આજે ફરી એકવાર બ્રીજ બંધ કરવાની નોબત…

2:13 pm / Comments Off / Read More »
જત જણાવવાનું કે....

જોઈએ છે.. »

videografer

સયાજીનગરીના સમાચાર બેધડક રજુ કરતી ન્યુઝ ચેનલ ‘ન્યુઝ પ્લસ’ માટે ખંતીલા કેમેરામેનો અને હોનહાર રિપોર્ટરોની જરૂર છે. મીડિયાજગતના માંધાતાઓ પાસેથી પત્રકારત્વના ગુણ શીખવાની ચાહના ધરાવતા…

7:01 pm / Comments Off / Read More »
ગુજરાત

સની લિઓન-સ્ટ્રિપટીઝ અને સંદેશ-આધી હકીકત, આધા ફસાના !! »

sunnylion-final

આજે ગુજરાતના માતબર દૈનિક ‘સંદેશે’ સનસની મચાવી દીધી. પોર્ન સ્ટાર સની લિઓનનાં અત્યંત બીભત્સ ડાન્સની તસ્વીરો ‘સંદેશે’ લીડ સ્ટોરી તરીકે ઓલ એડીશનમાં ફ્રન્ટ પેઈજ પર…

11:01 pm / Comments Off / Read More »
Picture News
સયાજી વિશેષ vinodrao-final

મહત્તમ મતદાન માટે તંત્રના હવાતિયા

ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના ભાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા બેઠક પરથી વિક્રમસર્જક બહુમતીથી જીતે એ માટે NGOs અને ઔદ્યોગિક સંગઠનો તથા ગેરસરકારી સંસ્થાનોનો સહારો લઈ વડોદરા બેઠકના મુખ્ય ચૂંટણી અધિકારી અને જીલ્લા સમાહર્તા વિનોદ રાવ મહત્તમ…

3:08 pm / Read More »
ગુજરાત વિશેષ sombhaimodi

નાનાને જીતાડવા મોટાભાઈ વારાણસીમાં

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનવા માત્ર થોડી બેઠકોની જરૂર છે એમ તો હવે મીડિયા પણ માને છે. મતદાનના અંતિમ બે તબક્કા બાકી છે. ઉત્તરપ્રદેશના પૂર્વાંચલ અને પશ્ચિમી બિહારની બેઠકો જીતવા હવે…

9:50 pm / Read More »
ચર્ચાનો ચોરો daya_nayak_mumbai_police_060123

દયા નાયક-શિકારી ખુદ યહાં શિકાર હુઆ

સાદિક જમાલ નકલી એન્કાઉન્ટર કેસમાં અપેક્ષા પ્રમાણે સીબીઆઈએ મુંબઈ પોલિસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલિસ અધિકારીઓ બહુચર્ચિત પ્રદીપ શર્મા-દયાનાયક સહિતના ચાર નામો દિલ્‍હી સ્થિત વડામથકે મોકલ્‍યાં હોવાની ગુપ્ત માહિતી લીક થતા જ મામલો ગરમાયો છે. સીબીઆઈના ખાનગી રીપોર્ટમાં નામો…

10:09 pm / Read More »
ઘટસ્ફોટ blue virus

કોબ્રાનો વધુ એક ડંખ-operation blue virus

મોદી અને ભાજપના સ્ટિંગ કરવા માટે જાણીતા તહેલકાનું ‘મરણ’ થઇ ગયું હોવા છતાં કોબ્રાપોસ્ટ હજુ કાર્યરત છે. આજે  કોબ્રાપોસ્ટ દ્વારા મોદી સરકારને મધ્યબિંદુમાં રાખી વધુ એક ડંખ મારવામાં આવ્યો. એક બાજુ જયારે મોદીજીને ‘ટાઈમ’ મેગેઝીનના કવર…

10:25 pm / Read More »
રાષ્ટ્રિય સમાચાર anna-anshan001

એકલા અટુલા અણ્ણા ફરી કરશે અનશન

હજુ બે વર્ષ પૂર્વે સમગ્ર દેશમાં જેમની લોકપ્રિયતા ચરમસીમા પર હતી અને જેમના એક બોલે લાખો યુવાનો કુરબાની આપવા તૈયાર હતા એવા અણ્ણા હઝારે આજકાલ સાવ અરણ્યવાસમાં ધકેલાઈ ગયા છે. એમના ખભે બેસી નામના મેળવનાર અરવિંદ આણી…

10:45 pm / Read More »
અતીતના ઓવારે થી parachute-final

ગુગલે પેરેશ્યુટમાં હવા ભરી આકાશે મોકલ્યું

વેબની દુનિયાના સૌથી વ્યાપક સર્ચ એન્જીન ગુગલે આજે ઇન્ટરએક્ટીવ ડુડલથી દુનિયાના સૌ પ્રથમ પેરેશ્યુટ જંપને યાદ કર્યો. ૨૧૬ વર્ષ પૂર્વે ઇ.સ. ૧૭૯૭માં ઓક્ટોબરની ૨૨ તારીખે ફ્રાંસના નાગરિક આન્દ્રે જેકિસ ગાર્નેરીને ૩૨૦૦ ફૂટની ઉંચાઈએથી સિલ્ક પેરેશ્યુટ પહેરી…

3:30 pm / Read More »
આજના કાર્યક્રમો kohli-nagpur

કોહલીના તોફાનથી ટીમ ઇન્ડિયાની વિરાટ જીત

જેની ઉમર હજુ માંડ ૨૪ વર્ષ છે અને વનડેમાં ૧૭ સદી ફટકારી ચુક્યો છે એવા કોહલીની તોફાની બેટીંગે ટીમ ઇન્ડિયાને વિરાટ જીત અપાવી. fastest ૫૦૦૦ રન પુરા કરવામાં કોહલીને માત્ર ૮૧ રન ખૂટે છે. ઉલ્લેખનીય છે…

10:41 pm / Read More »
સંસ્થા સમાચાર DSO-22

પરિક્ષા મામલે યુનિ.માં DSOનું ઉગ્ર આંદોલન

પરિણામો આપવામાં અક્ષમ્ય વિલંબ કરતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિ‌ટીની આર્ટ્સ ફેકલ્ટીમાં સેમીસ્ટર પ્રથાના વિરોધમાં સામ્યવાદી વિચારસરણી ધરાવતા વિદ્યાર્થીઓના સંગઠન ડીએસઓ દ્વારા દેખાવો યોજીને ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું અને પરિક્ષા હોલમાં ઘુસી પરીક્ષામાં વિક્ષેપ કરવાનું…

9:50 pm / Read More »
વડોદરા વિશેષ indira nagar

ઝૂંપડાવાસીઓને બેઘર કરવાની કામગીરી શરૂ

વડોદરાનાં ગોત્રી વિસ્તારમાં આવેલી ઇન્દિરા નગર વસાહતનાં 206 કાચા પાકા મકાનો તોડવાની કાર્યવાહી શુક્રવારે શરુ કરાઈ હતી . સ્લમ ફ્રી વડોદરા બનાવવાની યોજના ભાગ રૂપે મહાનગર પાલિકા દ્વારા આ વિસ્તારમાં આવેલી આ ઝુપડપટ્ટીને ખસેડવા માટે પાલિકાએ…

10:58 pm / Read More »
અજબ ગજબ Corey-Anderson

પહેલી પ્રભાતે તુટ્યો ફાસ્ટેસ્ટ સદીનો રેકર્ડ

નવ વર્ષની પહેલી જ સવારે તુટ્યો ક્રિકેટ જગતનો એક એવો રેકર્ડ જે તોડવો અત્યંત વિકટ જણાતો હતો. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન કોરી એન્ડરસને એક દિવસીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી કરવાનો રેકર્ડ પોતાના નામે કરી લીધો છે અને આ સદી બનાવવા માટે…

11:46 am / Read More »
વિશેષ કાર્યક્રમો VMSS STANDING 01

સ્થાયીમાં નવા ચહેરા-જૂથબંધીને જાકારો

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન બનાવવા માટે અત્યંત મહત્વની એવી લોકસભાની ચૂંટણી પૂર્વે શહેર ભાજપના તમામ જૂથોને નહિ પણ પાયાના કાર્યકરોને રાજી રાખવા માટે આજે ભાજપની નેતાગીરીએ સ્થાયી સમિતિના છ સભ્યો તરીકે…

11:12 pm / Read More »
આપના મંતવ્યો bus fire

બસમાં આગ લાગતા વિકાસની પોલ ખુલી

વડોદરાથી ડભોઇ જતી બસ વડોદરા શહેર વચ્ચે આવેલ કમાટીબાગ પાસે આજે સવારે 11:30 કલાકે ભડકે બળતા ચકચાર મચી ગયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈપણ મુસાફરને ઇજા થવા પામી ન હતી અને તમામ મુસાફરોનો આબાદ…

9:40 pm / Read More »

Sayaji Traffic Feed

Live Traffic Feed Disabled

Feedjit Widget

Facebook

Web Statistic : | Total Sayaji Samachar Counter hits by : Sayaji Samachar Counter Visitors.
Copyright © 2011 Sayaji Samachar. All Rights Reserved.


Designed by Harsh Doshi
WordPress主题