Follow us on    |   Today : 20/02/2018       01:01:50                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

વિકીલીક્સના ધડાકા-ભડાકા ચાલુ જ રહેશે..

વિશ્વની મહાસત્તા અમેરિકા સહીત અનેક રાષ્ટ્રોની ઊંઘ હરામ કરી નાખે એવા એક પછી એક હજારો ચોંકાવનારા ઘટસ્ફોટ કરનાર વિકીલીક્સના સંસ્થાપક જુલિયન અસાંજેને આખરે લંડનની જેલમાં નવ દિવસ વિતાવ્યા બાદ જામીન મળી તો ગયા પરંતુ હવે અસાંજેને ડર છે કે અમેરિકાની સરકાર એની જાસૂસીના આરોપસર ધરપકડ કરી શકે છે…
જો કે મોતની પરવા કર્યા વિના વિકીલીક્સના માધ્યમથી ધડાકા-ભડાકા કરવાનું જારી રાખવાની અસાંજેએ જાહેરાત કરી હતી…

Comments are closed