Follow us on    |   Today : 20/02/2018       12:59:19                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

કેટલીક જાણવા જેવી વાતો…

1880ના સમયમાં ઈંગ્લેન્ડમાં “Pants” (પેન્ટ્સ) શબ્દને ખરાબ શબ્દ ગણાવામાં આવતો.

ગાર્ડનિંગ એક એવો શોખ છે જેના પર અન્ય શોખ કરતાં વધારે ખર્ચ કરવામાં આવે છે.

દર વર્ષે નોર્થ અમેરિકાના બાળકો 50 કરોડ ડોલરની ચ્યૂઈંગ ગમ ખાઈ જાય છે.

આખી દુનિયામાં દર મિનિટે લગભગ 50 બાઈબલ વેચાય છે.

શાકભાજીથી લાગતો ડર ‘Lachanophobia!..’ તરીકે ઓળખાય છે.

માનવી પોતાની આંખો એક વર્ષમાં 1,00,00,000 વાર પલકાવે છે.

પગની આંગળીઓના નખની લંબાઈ હાથની આંગળીઓના નખ કરતાં 4 ગણી ઝડપે વધે છે

આખા અમેરિકામાં 58 મિલિયન કૂતરાંઓ છે.

તમારી છીંક તમારા મોં આગળથી પ્રતિ કલાક 100 માઈલની ઝડપે પસાર થાય છે.

દાંત બ્રશ કરવા માટે લાલ કરતા વાદળી રંગના બ્રશનો લોકો વધારે ઉપયોગ કરે છે.

Comments are closed