કોહલીના તોફાનથી ટીમ ઇન્ડિયાની વિરાટ જીત
જેની ઉમર હજુ માંડ ૨૪ વર્ષ છે અને વનડેમાં ૧૭ સદી ફટકારી ચુક્યો છે એવા કોહલીની તોફાની બેટીંગે ટીમ ઇન્ડિયાને વિરાટ જીત અપાવી. fastest ૫૦૦૦ રન પુરા કરવામાં કોહલીને માત્ર ૮૧ રન ખૂટે છે. ઉલ્લેખનીય છે કે ૧૭ પૈકીની ૧૧ સદી વિરાટ કોહલીએ રન ચેઇઝ કરતા બનાવી છે અને એ તમામ ૧૧ મેચ ભારત જીત્યું છે.
વિરાટ કોહલી જો સ્વભાવ પર કાબુ રાખશે તો કદાચ સચિનના અનેક રેકર્ડ તોડશે. વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય છે એ નિર્વિવાદ છે.