Follow us on    |   Today : 20/02/2018       12:49:12                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

હવે રાજ્યના માત્ર ત્રણ જીલ્લાઓ ઉત્સવરહિત…

ઉત્સવપ્રિય ગુજરાતી પ્રજાને જ્યારથી નરેન્દ્ર મોદી જેવા ઉત્સવપ્રિય શાસક મળ્યા છે ત્યારથી મઝા જ મઝા છે.

રાજ્યના માત્ર ત્રણ જીલ્લાઓ જ હવે ઉત્સવરહિત રહી ગયા છે. બાકી તમામ જિલ્લાઓમાં ક્યાં તો ૧૫ મી ઓગસ્ટ અથવા ૨૬ જાન્યુઆરી તથા ૧ લી મેના કાર્યક્રમોનું આયોજન થઇ ચૂક્યું છે.

કચ્છ, ખેડા અને તાપી આ ત્રણ જિલ્લામાં મોદીજી હજુ રાષ્ટ્રિય પર્વની ઉજવણી કરવા પધાર્યા નથી.

સંભવતઃ આવત વર્ષે આ ત્રણ જીલ્લાઓને મહોત્સવોનો લાભ મળશે એ નક્કી છે.

Comments are closed