Follow us on    |   Today : 21/09/2017       12:54:37                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

પહેલી પ્રભાતે તુટ્યો ફાસ્ટેસ્ટ સદીનો રેકર્ડ

નવ વર્ષની પહેલી જ સવારે તુટ્યો ક્રિકેટ જગતનો એક એવો રેકર્ડ જે તોડવો અત્યંત વિકટ જણાતો હતો. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન કોરી એન્ડરસને એક દિવસીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી કરવાનો રેકર્ડ પોતાના નામે કરી લીધો છે અને આ સદી બનાવવા માટે એન્ડરસને માત્ર 36 બોલનો સામનો કર્યો હતો. માત્ર છઠ્ઠી વન ડે રમી રહેલા આ ડાબોડી બેટ્સમેને આફ્રિદીનો રેકર્ડ તોડ્યો.  […]

પૃથ્વી રૂપે સચિનનો વિકલ્પ મળી ગયો

મુંબઈની જે શાળાકીય સ્પર્ધામાં ટ્રિપલ સેન્ચ્યુરી ફટકારી સાચી લાઈમલાઈટમા આવ્યો હતો એ સ્પર્ધાએ જ ક્રિકેટને એક નવો સિતારો આપ્યો હોય એમ લાગે છે.  પૃથ્વી શૉ નામના ૧૫ વર્ષના એક છોકરાએ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે જોરદાર બેટિંગ પાવર બતાવીને ૫૪૬ રન કરીને ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેણે અહીં શાળાકીય ક્રિકેટમાં હેરીસ શિલ્ડ સ્પર્ધામાં […]

બ્લાસ્ટ સમયે નટીઓ સાથે નાચતા હતા શિંદે

આપણા દેશના નેતાઓ પબ્લિક પ્રત્‍યે કેટલા બેદરકાર છે તેનો શરમજનક નમૂનો ગઇકાલે જોવા મળ્‍યો છે. ગઇકાલે જયારે સમગ્ર પટણા ધડાકાથી ધ્રુજી ઉઠયુ હતું અને સુરક્ષા વ્‍યવસ્‍થા અને ગુપ્તચર વિભાગ પર સવાલો ઉઠવા લાગ્યા હતા તે સમયે લોકોની ચિંતા કરવાને બદલે આપણા ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે મુંબઇમાં ‘રજ્‍જો’ ફિલ્‍મના મ્‍યુઝીક લોન્‍ચના કાર્યક્રમમાં કંગના રાનાવત સાથે વ્‍યસ્‍ત […]

ધારાસભ્ય સુખડીયા USAમાં ગરબે ઘૂમ્યા

૨૦૧૩ની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ મોદીના મંત્રીમંડળમા સ્થાન ન મળતા હાલમાં થોડા નવરા હોવાથી અમેરિકા પહોંચેલા સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા ગઈકાલે અમેરિકાના ન્યુ જર્સીમાં અતુલ પુરોહિતના કંઠે ગવાયેલા ગરબામાં ઘૂમ્યા અને વેકેશન સમયનો સદુપયોગ કર્યો. વડોદરાના સૌથી જાણીતા અને માનીતા ગરબા ગાયક અતુલ પુરોહિત આજકાલ અમેરિકા અને કેનેડામા વસતા ગુજરાતીઓને ગરબે ઘુમાવી રહ્યા છે. ખુબ […]

Photo Gallery

Web Statistic : | Total Sayaji Samachar Counter hits by : Sayaji Samachar Counter Visitors.
Copyright © 2011 Sayaji Samachar. All Rights Reserved.

Design and Developed by Softworld Solutions

Powered by:
2D Animation, 3D Animation, Website & Graphic Designing Studio in Australia | The Studio5 Australia

www.thestudio5.com.au