Follow us on    |   Today : 22/01/2018       07:40:24                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

દયા નાયક-શિકારી ખુદ યહાં શિકાર હુઆ

સાદિક જમાલ નકલી એન્કાઉન્ટર કેસમાં અપેક્ષા પ્રમાણે સીબીઆઈએ મુંબઈ પોલિસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલિસ અધિકારીઓ બહુચર્ચિત પ્રદીપ શર્મા-દયાનાયક સહિતના ચાર નામો દિલ્‍હી સ્થિત વડામથકે મોકલ્‍યાં હોવાની ગુપ્ત માહિતી લીક થતા જ મામલો ગરમાયો છે. સીબીઆઈના ખાનગી રીપોર્ટમાં નામો જાહેર થયા છે. આ ચારે અધિકારીઓએ સાદિક જમાલને ગુજરાત પોલિસને હવાલે કર્યો હતો. ગુજરાતના એન્‍કાઉન્‍ટર સ્‍પેશ્‍યાલીસ્‍ટના કમાન્‍ડોના નિવેદન મહત્‍વનાં પુરવાર […]

સરકારી મેરેથોનમાં બાળકો બનશે ભોગ

મોદીજીના ફળદ્રુપ ભેજામાં ઉદભવેલા રન ફોર યુનિટી નામના સરકારી જલ્સાનો ભોગ બિચારા શાળાએ જતા બાળકો બનશે. કારણ કે વડોદરામાં મેરેથોનને આ કાર્યક્રમ સાથે જોડી દઈ એક લાખ લોકોને રાજમાર્ગો પર ઉતારવાની તૈયારી થઇ ગઈ છે. પરિણામે ૧૫મી ડિસેમ્બરે યોજાનારી રન ફોર યુનિટીમાં રવિવાર હોવા છતાં શાળાઓને તેમના વિદ્યાર્થીઓ તથા વાલીઓને હાજર રાખવા તાકીદ કરવામાં આવી છે. […]

આફત બનશે અવસર-મોદીને મારવાનું કાવત્રું

ગુજરાતની એક સુકન્યા માનસીની અંતરંગ હરકતો પર જાસુસી કરાવવાના ઘટસ્ફોટ બાદ વિવાદમાં સપડાયેલા ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વહારે આવી છે આઈ.બી. આઈ.બી. ના જણાવ્યા અનુસાર ચૂંટણી પ્રવાસ દરમ્યાન આતંકીઓ મોદી પર હુમલો કરી શકે છે. એક બાજુ મોદી વિરુદ્ધના સમાચાર વહેતા થાય તો એના ચોવીસ કલાકમાં જ આઈ.બી. ના નામે ન્યુઝ ચેનલોએ આ સમાચાર વહેતા […]

સરદાર-નહેરુ અંગે મોદી ફેંકતા હોવાનો આરોપ

નહેરુ-ગાંધી પરિવાર સરદાર પટેલને નફરત કરતા હતા અને નહેરુ સરદાર પટેલના દેહાંત સમયે અંતિમવિધિમાં પણ ગયા નહોતા, તેવા મુખ્યમંત્રી મોદીએ ‘ભાસ્કર ગ્રૂપ’ને એક ખાસ મુલાકાતમાં આપેલા નિવેદનનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસે ઉગ્ર પ્રતિભાવ આપ્યો અને સોશિયલ મીડિયા પર એક કલીપ વહેતી કરી જેમાં તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ સરદાર સાહેબની મુંબઈમાં થયેલી અંત્યેષ્ટિ સમયે હાજર હોવાનું સ્પષ્ટ […]

અટલજીની ભાણી ખુદ ભાજપથી ભારે નારાજ

૨૦૦૨ માં નરેન્દ્ર મોદીને રાજધર્મ બજાવવાની હિદાયત આપનાર ભાજપના પહેલા વડાપ્રધાન અટલજીની ભાણી કરુણા શુક્લાએ આજે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષપદેથી રાજીનામું આપતા ભાજપમાં નાનકડો બોમ્બ ફૂટ્યો જેની કોઈ અસર નેતાઓ પર દેખાઈ નહિ. ભાજપને સત્તાના સિંહાસન સુધી દોરી જનાર દેશના એક સમયના સર્વાધિક સ્વીકૃત નેતા અટલજીની ભાણી ખુદ છત્તીસગઢથી સાંસદ રહી ચુક્યા છે. હાલમાં જ તેઓ […]

હર્ષવર્ધન નવા CM-લેખીબેન લટકી ગયા

અડવાણી જૂથના ભારે વિરોધને અવગણી આખરે ભાજપના હાઈકમાન્ડે ડૉ. હર્ષવર્ધનને દિલ્હીના CM પદના ઉમેદવાર બનાવી વિજય ગોયલ અને સરોજ પાંડે સહીત ‘સાહેબ’ના ખાસ એવા મિનાક્ષી લેખીનું પત્તું કાપતા શીલા દિક્ષિત વિરુદ્ધ મિડીયોકોર ગણાતા હર્ષવર્ધનને રજુ કર્યા. ભાજપના તેજતર્રાર પ્રવક્તા મિનાક્ષી લેખીને શીલા દિક્ષિત વિરુદ્ધ ઉમેદવાર બનાવવાના પ્રાયોજિત કાર્યક્રમનો આ સાથે જ અંત આવી ગયો. અડવાણીએ […]

Photo Gallery

Web Statistic : | Total Sayaji Samachar Counter hits by : Sayaji Samachar Counter Visitors.
Copyright © 2011 Sayaji Samachar. All Rights Reserved.

Design and Developed by Softworld Solutions

Powered by:
2D Animation, 3D Animation, Website & Graphic Designing Studio in Australia | The Studio5 Australia

www.thestudio5.com.au