Follow us on    |   Today : 22/01/2018       07:44:51                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

માનવ હજુ પોતાના પૂર્વજોને ભૂલ્યો નથી…

બ્રિટનના કેન્ટના પોર્ટ લિમ્પે વાઇલ્ડ એનિમલ પાર્કના આ ગોરિલાનું નામ એમ્બમ છે. 21 વર્ષનો એમ્બમ બીજા ગોરિલા કરતા અલગ છે. તેને માણસોની જેમ બે પગે ચાલવામાં મઝા આવે છે.જ્યાં ગોરિલા સામાન્ય રીતે ચાર પગે ચાલતા હોય છે, ત્યાં આ ગોરિલા માત્ર બે પગ પર જ લાંબુ અંતર કાપી લે છે. તેની આ ખૂબી દર્શાવતો 18 […]

આઝાદ ભારતમાં આવું પણ એક ગામ છે…

છત્તીસગઢના બસ્તર જિલ્લામાં નક્સલીઓના કબજાવાળા ઈંદ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્રમાં આવનારા ગામોમાં અત્યાર સુધી છુપાઈને જ ઝંડો ફરકાવાયો છે. પરંતુ આઝાદી બાદ આ વર્ષે પહેલી વખત 26 જાન્યુઆરીએ અહીંયા જાહેરમાં ઝંડો ફરકતો જોવા મળશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ વર્ષે પહેલીવાર ઉદ્યાન પરિસરના એક ગામના સ્વસહાયતા સમૂહના લોકોએ આ વર્ષે વિવિધ જગ્યાએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનો […]

જા કો રાખે સાંઇયા, માર સકે ના કોઈ…

બે  જ કલાક માં નવ નવ હાર્ટ એટેક???સામાન્ય રીતે ત્રીજા હાર્ટ એટેક બાદ કોઈ જીવી શકતા નથી…પરંતુ જો ઈશ્વરની દયા હોય તો માત્ર બે જ કલાકમાં નવ નવ હાર્ટ એટેક આવ્યા છતાં પણ જીવી જનારા એક વ્યક્તિની કથા મેડીકલ સાયન્સમાં દંતકથા સ્વરૂપ મનાય છે. જા કો રાખે સાંઇયા, માર સકે ના કોઈ… અહીંયા તો સાંઈની […]

કેટલીક જાણવા જેવી વાતો…

1880ના સમયમાં ઈંગ્લેન્ડમાં “Pants” (પેન્ટ્સ) શબ્દને ખરાબ શબ્દ ગણાવામાં આવતો. ગાર્ડનિંગ એક એવો શોખ છે જેના પર અન્ય શોખ કરતાં વધારે ખર્ચ કરવામાં આવે છે. દર વર્ષે નોર્થ અમેરિકાના બાળકો 50 કરોડ ડોલરની ચ્યૂઈંગ ગમ ખાઈ જાય છે. આખી દુનિયામાં દર મિનિટે લગભગ 50 બાઈબલ વેચાય છે. શાકભાજીથી લાગતો ડર ‘Lachanophobia!..’ તરીકે ઓળખાય છે. માનવી […]

ડિસ્કવરી ચેનલે આપ્યું નવજીવન…

55 વર્ષીય બ્રાયન હેલમેન સાડા 3 વર્ષથી વ્હીલચેર પર હતો, પરંતુ ના તો ડોક્ટર તેમની બીમારી પકડી શક્યા ના તો તે આ બીમારીનું કારણ પકડી શક્યા. એક દિવસ ડિસ્કવરી ચેનલ પર કરોળિયા વિશેનો એક કાર્યક્રમ જોતા જોતા તેમને યાદ આવી ગયું કે આખરે તેમની સાથે બન્યું શું હતું. વાસ્તવમાં બ્રાયનના પગમાં એક એવો ઘા પડ્યો […]

ભાઈ જ બનશે ભાઈનો તારણહાર !!!!

૨-જી સ્પેક્ટ્રમના લાખો કરોડના સ્કેમના મુખ્ય બે ‘લાભાર્થી’ પૈકીના એક એવા અનીલ અંબાણીની ફ્લેગશીપ કંપની રિલાયન્સ કોમ્યુનીકેશનની ખસ્તાહાલ નાણાકીય પરિસ્થિતિની વાત છેલ્લા કેટલાય દિવસોથી બજારમાં ફરી રહી હતી… ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડની મુખ્ય ખેલાડી નીરા રાડીયાએ અનીલ અંબાણીની કંપનીની અંદરુની માહિતી મીડિયાના કેટલાક માંધાતાઓને આપી જ હતી…પરંતુ ત્યારે કોઈએ એ વાત ગંભીરતાથી લીધી નહોતી… હવે આ […]

ગુરુવારે ગુરુ-પુષ્યામૃત યોગનો પ્રારંભ…

આવતીકાલ ગુરુવાર તા.૨૩મી ડિસેમ્બરના રોજ બપોરે ૧.૫૧થી ગુરુ-પુષ્યામૃત યોગ થાય છે. આ દિવસે ગજ-કેસરી યોગ, ચંદ્ર-ગુરુનો નવ-પંચમ યોગ પણ થાય છે. આ દિવસ મંત્રસિદ્ધિ અને ખરીદી માટે ઉત્તમ માનવામાં આવ્યો છે. જ્યારે પુષ્ય નક્ષત્ર સૌથી બળવાન નક્ષત્ર માનવામાં આવ્યું છે. આ દિવસે વિદ્યાકીય કાર્ય કે પુસ્તક લખવાનો પ્રારંભ માટે પણ ઉત્તમ દિવસ છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા […]

૧-૧-૧૧…ગ્રહણોનું વર્ષ…

૧-૧-૧૧ થી શરુ થતું વર્ષ  પોતાની સાથે ૬ ગ્રહણોને લઈને આવી રહ્યું છે. આ ખગોળીય ઘટના લગભગ ૬ વર્ષ બાદ બની રહી છે. પ્રથમ ગ્રહણ ચોથી  જાન્યુઆરીના રોજ છે. તેના માટે જ્યોતિષાચાર્યો અને ખગોળવિદો અલગ અલગ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ગ્રહણ રાજકારણ માટે સારુ નથી. તેમાં વિકાસ માટે લેવાનારા […]

દારૂની દુર્ગંધથી અકળાયેલા બજરંગબલીએ પરચો બતાવ્યો…

કરુણાના સાગર ગણાતા રામભક્ત બજરંગબલી આમ તો કષ્ટભંજક કહેવાય છે..પરંતુ બજરંગબલી રૂઠે તો?? લંકામાં જે રીતે હાહાકાર મચાવ્યો હતો એવો તાંડવ પણ મચાવી દે….ફતેગંજ પોલિસ મથકના કર્મચારીઓને બજરંગબલીના કોપનો પરચો મળી ગયો.. ફતેગંજ પોલીસ મથકની હદમાં અગાઉ બનતા મંદિરનું ડિમોલશિન કરાયું હતું. જેમાં બજરંગબલીની જાજરમાન પ્રતિમા પોલીસે કબજે લીધી હતી. કબજે લેવાયેલી આ મૂર્તિને અન્ય મુદામાલ […]

મોબાઇલ લઇ લો મોબાઈલ…વેચાણ માટેનો નવતર પ્રયોગ

દેશની બીજી સૌથી મોટી મોબાઇલ વિક્રેતા કંપની માઇક્રોમેક્સ પોતાના બજાર શેર વધારવા માટે હવે મોબાઇલ ફોન ઑનલાઇન વેચી રહી છે. કંપની બજારમાં નવા-નવા વિક્રેતાઓને પોતાનું માર્કેટ હડપવા ન દેવા અવનવા પ્રયત્નો શરૂ કરી રહી છે. – માઇક્રોમેક્સે આને માટે પોતાની વેબસાઇટને ફરીથી પ્રસ્તુત કરી – દરેક મોબાઇલના ડેમો પિક્ચર સાથે તેની કિંમત અને ફીચર્સ પણ […]

Photo Gallery

Web Statistic : | Total Sayaji Samachar Counter hits by : Sayaji Samachar Counter Visitors.
Copyright © 2011 Sayaji Samachar. All Rights Reserved.

Design and Developed by Softworld Solutions

Powered by:
2D Animation, 3D Animation, Website & Graphic Designing Studio in Australia | The Studio5 Australia

www.thestudio5.com.au