Follow us on    |   Today : 22/01/2018       07:51:55                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

વ્યાપ વધારવા આમ આદમીનો નવો પ્રયોગ

દેશ માટે અત્યંત મહત્વની લોકસભાની ચૂંટણી જયારે ચાર મહિના દુર છે ત્યારે રાજનીતિ અત્યંત ઝડપે કરવટ બદલી રહી છે. વડાપ્રધાન બનવા ઉત્સુક નરેન્દ્ર મોદીના માર્ગ પર આપનું ઝાડું ફરી રહ્યું છે. દિલ્હીની ગાડી સર કર્યા બાદ હવે આમ આદમી પાર્ટી પોતાનો વ્યાપ વધારવા પ્રયત્નશીલ છે. ગુજરાતમાં જો કે એનો ગજ વાગે એવા સંજોગો ન હોવાથી […]

સંજય પટેલનો સાથ સમરજીતને ડૂબાડશે

સત્તા નહિ પણ સ્ટેટસ માટે અત્યંત મહત્વની ગણાતી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી હવે લગભગ નક્કી છે. હજુ ગઈકાલ સુધી ભાગબંટાઇ કરનારા બે જૂથો આવતીકાલે તમામ બેઠકો પર ઝંપલાવશે. વર્ષો સુધી સાથે રહી જુના ક્રિકેટરો અને વડોદરા ક્રિકેટના ભીષ્મ પિતામહ સ્વ. લેલેનું ઘોર અપમાન કરનારા હવે સામસામે લડી રહ્યા છે. એક બાજુ વર્તમાન પ્રમુખ ચિરાયુ અમીન […]

અમીનની અરજી પર સર્વોચ્યની નોટિસ

ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપી એવા પૂર્વ પોલિસ અધિકારી એન.કે.અમીને સર્વોચ્ય અદાલતમાં જામીન માટે અરજી કરતા સર્વોચ્ય અદાલતે cbiને નોટિસ આપી છે. એન.કે.અમીન તરફથી જાણીતા ધારાશાસ્ત્રી રામ જેઠમલાની કેસ લડી રહ્યા છે. ન્યાયમૂર્તિ એસ. બોબડે અને જસ્ટીસ બીએસ. ચૌહાણને બેન્ચે આજે cbiને નોટિસ પાઠવી જામીન કેમ ન આપવા એ અંગે સ્પષ્ટતા માંગી છે. અગાઉ […]

ગિલોલ બનામ ગોફણ-શેરને માથે સવા શેર?

માનસી સોની નામની એક યુવતીની જાસૂસીનો મામલો રાજનીતિમાં ભારે ગરમાયો છે. ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ના નામે જાણીતા થયેલા કિસ્સામાં માનસીના ફોટા ભારે ઉત્તેજના સર્જાવી ચુક્યા છે. માનસીના ફોટા નેટ પરથી દુર કરવા એક મેસીવ ઓપરેશન હાથ ધરાયું છે. ગિલોલ(ગુલૈલ.કૉમ) સામે સરકારી ગોફણ મેદાનમાં આવી છે. નેટ પરથી લાખો લીન્ક્સના સફાયા બાદ હજુ મોદીની સાયબર બ્રિગેડે […]

નિગમો બાદ ભક્તોને મળશે પ્રધાનપદું

ગુરુવારે વિજય મુહુર્તમાં સરદાર સાહેબની વિરાટ પ્રતિમાનું ખાતમુહૂર્ત કર્યા બાદ મોદીજી દિલ્હી જતા પૂર્વે પોતાના ભક્તોને પ્રધાનપદની લહાણી કરવા જઈ રહ્યા છે. ધનતેરસના શુભ દિને મોદીજીના મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ નક્કી છે. વિજય મુહુર્તમાં કે અન્ય શુભ મુહુર્તમાં મોદીના મંત્રીમંડળમાં એક કેબીનેટ સહીત છ રાજ્ય કક્ષાના મંત્રીઓનો ઉમેરો થશે એવી વાતો વહેતી થઇ છે. જે નામો […]

મોદીભક્તોને દિવાળી-લાખાવાલાને લોટરી

અમે થોડી વાર પહેલા જ લખ્યું કે અત્યંત આધારભૂત વર્તુળોના જણાવ્યા અનુસાર ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નીકટના તમામ ભક્તોને દિવાળી પહેલા બોર્ડ-નિગમોમાં સમાવી લેવામાં આવશે. લગભગ ૫૫ જેટલી નવી નિમણુંક સાથે મોદી તમામ વફાદાર ભક્તોની દિવાળી સુધારવા જઈ રહ્યા છે. વિધાનસભામાં જેમની ટીકીટ કપાઈ એવા વડોદરાના સૌના વ્હાલા લાખાવાલાને પુરવઠા નિગમના અધ્યક્ષ બનાવી મોદી સાટું […]

સચિનને એન્ટ્રી પહેલા જ રીટાયર કરવા જેહાદ

મધ્યપ્રદેશની આગામી ચૂંટણીમાં સ્થાનિક એકમે સ્ટાર પ્રચારકોની યાદીમાં ક્રિકેટના ભગવાન સચિન તેંદુલકરનું નામ મુકતા જ મોદીભક્તો રીતસર તૂટી પડ્યા છે અને રાજકારણમાં સચિન એન્ટ્રી કરે એ પૂર્વે જ રીટાયર કરવા સોશિયલ મીડિયા પર ઘનિષ્ઠ ઝુંબેશ શરુ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પ્રવૃત્ત ભગવા બ્રિગેડે આજે લખ્યું કે सचिन तेंदुलकर कोब्ग्रेस का प्रचार करने मध्यप्रदेश […]

રાત્રે ભગવો ઉતારવાની પરંપરામાં પરિવર્તન?

અર્વાચીન વડોદરાના નિર્માતા અને સ્વપ્નદ્રષ્ટા રાજવી સર સયાજીરાવ ગાયકવાડના સમયથી ચાલી આવતી પરંપરા વર્તમાન રાજવી સમરજીતસિંહના સમયમાં બદલાઈ કે પછી સ્ટાફની આળસ એવો સવાલ આજે વડોદરાના જાણકાર નાગરિકો પૂછી રહ્યા હતા. લક્ષ્મી વિલાસ પેલેસના મુખ્ય દ્વારા પર રોજ ફરકતો ભગવો ધ્વજ ગાયકવાડ સામ્રાજ્યની આણ વર્તાવતો એવું વરિષ્ઠ નાગરિકોનું કહેવું છે. મહારાજા જયારે વડોદરામાં હોય ત્યારે […]

પાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામ કરનારાઓની હકાલપટ્ટી નિશ્ચિત…

તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણી દરમ્યાન ભાજપમાં ઠેર ઠેર બળવો થયો હતો..વર્ષોથી પક્ષ માટે પરસેવો વહેવડાવનાર પાયાના કાર્યકરોની ઉપેક્ષા કરી નવા નવા ચહેરાઓને ટિકિટ અપાતા ભાજપના પાયાના કાર્યકરોએ અનેક વોર્ડમાં ઉમેદવારી નોંધાવી હતી અથવા તો અપક્ષ ઉમેદવારો માટે કામ કર્યું હતું. આવા ૪૨ જેટલા સક્રિય કાર્યકરોને કે જેમાં અમુક પૂર્વ કાઉન્સિલરો પણ હતા એવા તમામને સોમવારે […]

સ્વપ્નદ્રષ્ટા રાજવી સર સયાજીરાવને વડોદરાએ અર્પી સ્વરાંજલિ..

એક જમાનામાં જેમના રાજદરબારમાં મૌલાબક્ષ અને ઉસ્તાદ ફૈયાઝખાંની ગાયકીના સુર રેલાતા હતા એવા સંગીતપ્રેમી-કલાપ્રેમી પ્રજાવત્સલ રાજવી સર સયાજીરાવ ગાયકવાડના રાજમહેલના પ્રાંગણમાં જાણીતા સુફી ગાયક ધ્રુવ સંગારીએ રાજપરિવાર અને સંગીતના કદરદાન વડોદરાવાસીઓની ઉપસ્થિતિમાં જયારે રાગ ભૈરવીથી શરૂઆત કરી મહેફીલની ત્યારે ૧૨૫ વર્ષ પૂર્વેની યાદ જાણે તાજી થઇ… રોશનીથી ઝગમગતા રાજમહેલની બાજુમાંજ ‘વી ધી બરોડીયંસ’સંસ્થા દ્વારા આયોજિત […]

Photo Gallery

Web Statistic : | Total Sayaji Samachar Counter hits by : Sayaji Samachar Counter Visitors.
Copyright © 2011 Sayaji Samachar. All Rights Reserved.

Design and Developed by Softworld Solutions

Powered by:
2D Animation, 3D Animation, Website & Graphic Designing Studio in Australia | The Studio5 Australia

www.thestudio5.com.au