Follow us on    |   Today : 22/01/2018       07:44:15                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

ઈડન ગાર્ડન-કરવા ગયા કંસાર…થઇ ગયું થૂલું……

વિશ્વનું બીજા નંબરનું સ્ટેડીયમ ગણાતું ઈડન ગાર્ડન કદાચ ક્રિકેટના મહાકુંભની મેચનું યજમાન નહિ બની શકે. આમ તો સ્ટેડિયમને ઓસ્ટ્રેલિયાના એમસીજી કરતાં મોટું અને લોર્ડઝ કરતાં ભવ્ય બનાવવાની મહેચ્છા હતી પરંતુ ભારોભાર ભ્રષ્ટાચાર અને સ્વભાવગત રેઢિયાળપણાને લીધે ઇડન ગાર્ડન હજુ તૈયાર થયું નથી અને આઈસીસીના ઇન્સ્પેક્શન બાદ હવે ઇંગ્લેન્ડ સામેની મેચ નહિ જ રમાય એ નક્કી […]

ક્રિકેટપ્રેમીઓનો હૃદયસમ્રાટ સચિન બનશે ભારત રત્ન???

આવતી કાલે પ્રજાસત્તાક દિન….એ પૂર્વે રાષ્ટ્રપતિ તરફથી પદ્મ એવોર્ડ્સ ની જાહેરાત થતી હોય છે અને મોડી સાંજે દેશના સર્વોચ્ય નાગરિક સન્માન ‘ભારત રત્ન’ની જાહેરાત થતી હોય છે. ટેસ્ટ ક્રિકેટમાં ૫૧ સદી ફટકારી વિક્રમ સર્જનાર, સૌથી વધુ રન બનાવનાર, અને અગાઉ દેશના બીજા નંબરના નાગરિક સન્માન પદ્મવિભૂષણ થી સન્માનિત સચિન તેન્દુલકરને ભારત રત્ન આપવા સરકાર સમક્ષ […]

આફ્રિકામાં ભારત જીતશે તો વર્લ્ડ કપ હારશે..પોપટ મહારાજ

દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે આજે પાંચમી અને આખરી  વન-ડે શરુ થઇ ગઈ છે અને દક્ષિણ આફ્રિકાએ ૪૬ ઓવરમાં ૨૫૦ રન બનાવી લીધા છે.આ મેદાન પર રમાયેલી ૨૫ ડે  વન-ડે મા બીજી ઇનીન્ગ્ઝ્માં બેટિંગ કરનાર ટીમનો ૧૮માં વિજય થયો છે.પરંતુ આજે લાગે છે એ દ.આફ્રિકાની સ્થિતિ મજબુત છે. વ્યવસાયે ઈજનેર અને ખુબ જ તેજસ્વી કારકિર્દી […]

મુનાફ મેન ઓફ ધ મેચ બનતા ઇખરમાં ફટાકડા ફૂટ્યા…

ગઈ કાલે મધ્ય રાત્રી બાદ દક્ષિણ આફ્રિકાના વોન્ડરર્સ મેદાન પર અત્યંત રસાકસીભરી મેચમાં ભારતીય ટીમનો એક રને વિજય થતાં સમગ્ર દેશના ક્રિકેટ પ્રેમીઓ ભારતીય બોલરો પર આફરીન થઇ ગયા હતા.જો કે વિશેષ ખુશી તો મધ્ય ગુજરાતના ભરુચ જીલ્લાના નાના સરખા ઇખર ગામમાં જોવા મળી…ઇખરના પનોતા પુત્ર મુનાફ પટેલ ઉર્ફે મુન્ના એ અંતિમ ઓવરમાં બે વિકેટ […]

રણજી ફાઈનલમાં રાજસ્થાન મેદાન મારી જશે???

વર્ષો બાદ રણજી ટ્રોફી પર કબજો કરવાનું વડોદરા ટીમનું સ્વપ્ન કદાચ અધૂરું રહી જય તો નવાઈ નહિ…કારણ મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે શરુ થયેલી રણજી ફાઈનલના આજના ત્રીજા દિવસની રમતના અંતે પણ રાજસ્થાન ટીમનો હાથ ઉપર રહ્યો.. વડોદરાના કેપ્ટન પીનલે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી ત્યારે અનેક જાણકારોના ભવાં ખેંચાયા હતા. રાજસ્થાને પહેલા દાવમાં ૩૯૪ રનનો જુમલો […]

રણજી ફાઈનલ માટે બંને ટીમોએ કરી તનતોડ મહેનત…

મોતીબાગ મેદાન પર મંગળવારથી શરૂ થતી રણજી ટ્રોફિ ફાઇનલ મેચ માટે બરોડા-રાજસ્થાન ટીમે સઘન નેટ પ્રેક્ટિસ કરી હતી. બન્ને ટીમો માટે આ જંગ પ્રતિષ્ઠાનો હોઇ કોઇ પણ ટીમ કોઇ પણ પ્રકારની કચાશ રાખવા માગતી નથી. મોતીબાગ મેદાન પર આજે સવારે પ્રથમ સત્રમાં રાજસ્થાન ટીમે નેટમાં આવી બે કલાકથી વધુ સમય નેટમાં વિતાવ્યો હતો. મોતીબાગની પીચનું […]

દ.આફ્રિકા સામે લડત આપવા ભારતીય ટીમ માનસિક રીતે સજ્જ છે..

ટેસ્ટ ક્રિકેટમાં નં.૧ અને ૨ નું સ્થાન ધરાવતી ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે મહત્વનો જંગ શરુ થઇ રહ્યો છે…મૂળ દ.આફ્રિકાના એવા કર્સ્ટન ભારતીય ટીમ ના કોચ છે…ટીમ ઇન્ડિયા સાથે એમની પણ અગ્નિપરિક્ષા છે…અને એથી જ ટીમ ઇન્ડિયાને માનસિક રીતે પણ સજ્જ કરી રહ્યા છે.દ.આફ્રિકાના સુકાની ગ્રીમ સ્મિથે આફ્રિકામાં ટીમ ઇન્ડિયાનો દેખાવ બહુ સારો નહિ […]

135 મિનિટ, 109 બોલ અને અણનમ 2 રન

જો કોઈ બેટ્સમેન 135 મિનિટ સુધી પિચ પર રહીને 109 બોલનો સામનો કરીને ફક્ત 2 રન બનાવે તો તેને અત્યંત ખરાબ પ્રદર્શન માનવામાં આવે છે. પરંતુ ગુજરાતના બેટ્સમેન રોહિત દહિયા માટે આ પ્રદર્શન તેની કારકિર્દીનું સૌથી યાદગાર પ્રદર્શન બની ગયું છે. રોહિતે દિલ્હી સામે રણજી ટ્રોફી એલીટ ગ્રુપ-એ મેચમાં શનિવારે આ યાદગાર ઈનિંગ્સ રમી હતી. તેની […]

બોલર શિલિંગફોર્ડની બોલિંગ એક્શન સામે શંકા

વેસ્ટ ઈન્ડિઝના ઓફ-સ્પિનર શેન શિલિંગફોર્ડની બોલિંગ એક્શન શંકાના ઘેરામાં આવી ગઈ છે. જેના કારણે તેની બોલિંગની તપાસ કરવામાં આવશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઈસીસી) શનિવારના રોજ જાહેર કરેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે શ્રીલંકાના ગાલે ખાતે શુક્રવારાનો રોજ યજમાન દેશ સામે પૂરી થયેલી ટેસ્ટ દરમિયાન કેરેબિયન બોલરની બોલિંગ એક્શન પર શંકા ઉઠી છે. આઈસીસીએ કહ્યું […]

“સાયના પહેલા ઘરના હપ્તા ભર, પછી કાર ખરીદજે”

ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ પોતાના માટે વધુ એક કાર ખરીદવા ઈચ્છે છે. પરંતુ તેના પિતા હરવીર સિંહ નેહવાલ તેને આ માટે મંજૂરી નથી આપી રહ્યા. તેમણે હૈદરાબાદના પોશ વિસ્તારમાં સાયના માટે એક શાનદાર ઘર બુક કરાવ્યું છે. સાયના ગાડીઓને લઈને ઘણી ક્રેઝી છે. તે ઈચ્છે છે કે એશિયન ગેમ્સમાં બેડમિન્ટન ટાઈટલ જીતવા પર […]

Photo Gallery

Web Statistic : | Total Sayaji Samachar Counter hits by : Sayaji Samachar Counter Visitors.
Copyright © 2011 Sayaji Samachar. All Rights Reserved.

Design and Developed by Softworld Solutions

Powered by:
2D Animation, 3D Animation, Website & Graphic Designing Studio in Australia | The Studio5 Australia

www.thestudio5.com.au